ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા

19/01/0224 | 1801 years ago

શ્રીમતી જે.પી શ્રોફ આર્ટસ કોલેજ વલસાડના NSS વિભાગ દ્વારા તારીખ 19 -1- 2024 ના રોજ ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું .

 આ સ્પર્ધાના વિષયો ' સ્વચ્છ સાયબર ભારત, ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા વર્તમાન સમયની અનિવાર્યતા મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્રીય સેવા યોજના: એક ભારત શ્રેષ્ઠ ભારત હતા.આ આ સ્પર્ધામાં  પ્રથમ' દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતાઓને રોકડ રકમ થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

1st Winner: Soni S Yadav

2nd Winner: Vidhi M. Dave

3rd Winner: Anjali S. Maurya