“વૃક્ષારોપણ કાર્યક્રમ-2024”

03/07/2024 | 2 weeks ago

વૃક્ષારોપણ કાર્યક્રમ-2024”

તા.03/07/2024

 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે. પી.શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં NSS યુનિટ દ્વારા અતુલ ફાઉન્ડેશન દ્વારા પ્રેરિતમેગા પ્લાટેશનઅંતર્ગત તા.03/07/2024 ના રોજવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NSS પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકો દ્વારા 100 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મંડળના ટ્રસ્ટીશ્રી, કેમ્પસ ડાયરેક્ટરશ્રી તેમજ કોલેજના આચાર્યશ્રીએ વૃક્ષો રોપીને સ્વયંસેવકોને વૃક્ષોના જતન અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું.