Scholarship
અગત્યની સૂચના
SEBC, SC, ST, Minority તથા EBC ના દરેક વિધાર્થીઓએ શિષ્યવ્રુત્તિના ફોર્મ ઓનલાઇન
ભરવાના છે અને ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ ઓફીસમાં જમાં કરાવવાની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/08/૨025 છે.
જે વિધાર્થી ઓનલાઇન ફોર્મ ભરશે નહી, તેને શિષ્યવ્રુત્તિ મળશે નહી,
જેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે https://www.digitalgujarat.gov.in
કોલેજ છત્ર શરૂ થયાની તા.17/06/2025 કોલેજ છત્ર પૂરૂ થયાની
તા. 14/06/2026
તેમજ આપણી કોલેજનું નામ :- Mrs.J.P.Shroff Arts College
Institution Type :- Grant in Aid
શિષ્યવ્રુત્તિ અરજી ફોર્મ સાથે જોડવાના પત્રકો ફ્રેશ ફોર્મ,રીન્યુઅલ ફોર્મ
સાથે જોડવાના પત્રકો
1.આધારકાર્ડની ઝેરોક્ષ નકલ 2. બેન્ક પાસબૂકની ઝેરોક્ષ નકલ
3. ગયા વર્ષનો પિતાનો આવકનો દાખલો. 4. જાતીના દાખલાની પ્રમાણીત
નકલ. 5. ધોરણ-12ની એલ.સી. પ્રમાણીત નકલ.
6. ધોરણ-10 અને 12ની બધીજ માર્કશીટની પ્રમાણીત નકલ.
7.વચ્ચે ગેપ હોય તો રૂ. 20/-ના સ્ટેમ્પ પેપર ઉપર ગેપ દરમ્યાન તમે કોઇ પણ્
સરકારી ખાનગી અભ્યાસ કે નોકરી કરેલ નથી તેવુ સોગંદનામું તેના ઉપર
સરકારી વકીલની મહોર ( નોટરીની સહી) કરાવવી.