Vision & Mission

Vision:

Mission:

માનવજાત સાથે તાદાત્મય સાધવા માટે વિધાર્થીને સક્ષમ કરવો. વિધાર્થીઓને બુધ્ધિઆંક,આવેગિકઆંક અને સામાજિકઆંકનાં આદર્શ સંયોજનરુપ બનાવવા. વિધાર્થીઓમાં હકારાત્મક અભિગમ અને નૈતિક મુલ્યોને કેળવીને તેમની ક્ષમતાઓને વિકસાવવી. વિધાર્થીઓમાં બૌધ્ધિક અને શારીરિક વિકાસ માટે શિસ્તબધ્ધ અને તંદુરસ્ત વાતાવરણ પુરુ પાડવું.