"રાષ્ટ્રીય મતદાતા દિવસ - 20 25 "

27/01/2025 | 4 months ago

શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડના એન.એસ.એસ. યુનિટના ઉપક્રમે "રાષ્ટ્રીય મતદાતા દિવસ - 20 25 "ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી.આ કાર્યક્રમ આચાર્ય શ્રી ડોક્ટર જી.એમ. બુટાણી સાહેબ ના નેજા હેઠળ તથા વલસાડ કલેકટરશ્રી અને તેમના સ્ટાફના સહયોગથી તથા ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે "રાષ્ટ્રીય મતદાતા દિવસની " ઉજવણી કરવામાં આવી. "મતદાન ફરજ અને અધિકાર" વિષય ઉપર ગ્રુપ ચર્ચા પણ કરવામાં આવી. જેમાં ૨૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તમામને પ્રોત્સાહિત ઇનામ તથા પાંચ શ્રેષ્ઠ ચર્ચા કરનારને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.