ડાયાબીટીસ અવેરનેશ પ્રોગ્રામ

04/02/2019 - 5 years ago

ડાયાબીટીસ અવેરનેશ પ્રોગ્રામ : લાયન્સ ક્લબ વલસાડના સહયોગથી જેમાં Dr. R. B. Desai & Dr. B. Y. Desai  એ PPT પ્રેઝન્ટેશન કર્યું અને લાભાર્થીઓ સાથે ડીશકશન કર્યું. વિદ્યાર્થીઓ દ્વારા PowerPoint Presentation દ્વારા જ્ઞાન આપ્યું. ડાયાબીટીસ દર્દી માટે ઉપયોગી વાનગીઓનું નિદર્શન કર્યું.

Date: 04/02/2019

No of Student: 12 + 15 બહારથી લાભાર્થીઓ 

No of Faculty: 06