પોસ્ટર સ્પર્ધા
31/07/2021 - 3 years ago
ગૃહવિજ્ઞાન વિભાગમાં ‘કોરોના સંક્રમણથી બચવાના ઊપાયો’ વિષય પર 31-7-2021 પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી. જેમા ૧૮ વિધ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ...
પ્રથમ ક્રમ – યાદવ કલ્પના જે. બી.એ.સેમ- ૩ રોલ ન. ૧૧૧
દ્વિતીય ક્રમ – ગુરુંગ કરિશ્મા પી. બી.એ.સેમ- ૩ રોલ ન. ૩૯૬
તૃતીય ક્રમ – લાડ શિવાંગી ડી. બી.એ.સેમ- ૩ રોલ ન. ૧૦૯