સંસ્કૃત સંભાષણ શિબિર

10/02/2024 - 1 year ago

શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડના સંસ્કૃત વિભાગ દ્વારા આજરોજ એક દિવસય સંસ્કૃત સંભાષણ શિબિર નું આયોજન થયું. વક્તા તરીકે ર્ડો. હરેશભાઇ પટેલે સંભાષણ કરાવ્યું હતું. આ સંભાષણને સફળ બનાવવા માટે એફ. વાય. થી ઍમ. એ. સુધીના સંસ્કૃત વિષય ના કુલ 96 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો.