ઇન્ડસ્ટ્રીયલ વીઝીટ
08/03/2022 - 2 years ago
તા. ૦૮/૦3/૨૦૨૨ ના રોજ ગૃહવિજ્ઞાન વિભાગ દ્વારા B.A & M.A ની
વિધ્યાર્થીનીઓને ફૂડ પ્રિઝૅવેશન, પેકીંગ તથા પેકેજીગનુ પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે
અબ્રામા મુકામે આવેલ Foods and Inns Ltd. ની મુલાકાતે લઇ જવામાં આવ્યા.