flower show

25/02/2016 - 8 years ago

તા – ૨૫-૨-૨૦૧૬ ના રોજ M. A. Sem – II ની વિદ્યાર્થીનીઓ એ flower show કર્યો. જેમાં જુદા – જુદા મટીરીયલ જેવા કે ઊન, પ્લાસ્ટીકની થેલી, સ્ટોકીંગ મટીરીયલ કાપડ અને ફ્રેશ ફ્લાવર માંથી flower arrangement કરી.