સગર્ભા સ્ત્રીને સ્વાસ્થ્યની સંભાળ અને પોષણ વિષયક માહિતી

02/07/2019 - 5 years ago

T. Y. B. A. Home Science ની વિદ્યાર્થીઓ તરફથી સગર્ભા સ્ત્રીને સ્વાસ્થ્યની સંભાળ અને પોષણ વિષયક માહિતી આપી જે માટે વિવિધ ગ્રાફીક એઇડ્સ જેવી કે ચાર્ટસ, ફ્લેસકાર્ડ, ફોલ્ડર્સ અને બુક લેરસનો ઉપયોગ કરવામાં આવ્યો. કોલેજના સ્પોર્ટસ ડીપા. ના એડહોક પ્રા. શ્રીમતી હેમલતાબેન હળપતી કે જેઓ સગર્ભા છે. તેમને ડીપાર્ટમેન્ટના હેડ ડો. રશ્મીબેન દેસાઈ        કોમ્યુનીકેશન વિષયના અધ્યાપિકા ડો. બીનાબેન દેસાઈ તથા લેખ આસી. શ્રીમતી બીજલબેન દેસાઈની હાજરીમાં વિદ્યાર્થીઓએ માહિતી સભર માર્ગદર્શન પૂરૂ પાડ્યું અને કાર્યક્રમને અંતે ડો. બીનાબેન દેસાઈએ હેમલતાબેનને માહિતીપ્રદ વાંચન સામગ્રીની ભેટ આપી અને સતત સંપર્કમાં રહેવા માટે આમંત્રણ આપ્યું. 

Date: 02/07/2019

No of Student: 16

No of Faculty: 04