વિવિધ ફરસાણની વાનગી સ્પર્ધા
17/08/2021 - 3 years ago
ગૃહવિજ્ઞાન વિભાગમાં વિવિધ ફરસાણની વાનગી સ્પર્ધા ૧૭-૮-૨૦૨૧ યોજાઈ હતી. જેમા ૨૦ વિધ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ...
પ્રથમ ક્રમ – સાવની પ્રજાપતિ બી.એ.સેમ- ૬ રોલ ન. ૪૧
દ્વિતીય ક્રમ – રાઠોડ નેહા બી.એ.સેમ- ૬ રોલ ન. ૨૬૫
તૃતીય ક્રમ – ટંડેલ નેહા બી.એ.સેમ- ૩ રોલ ન. ૧૧૦