માસ્ક વહેચણી કાર્યક્રમ

25/02/2022 - 2 years ago

માસ્ક વહેચણી કાર્યક્રમ

તા. ૨૫/૦૨/૨૦૨૨ ના રોજ ગૃહવિજ્ઞાન વિભાગની વિધ્યાર્થીનીઓ દ્વારા માસ્ક બનાવી ભાગડાવડા

ગ્રામપંચાયતનાં  પછાત વિસ્તારમાં ગ્રામજનોને તેમના સ્વાસ્થ્ય જાળવણી માટે માસ્કની વહેચણી

વિધ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી.

જેમાં ૧૫ વિધ્યાર્થીનીઓએ  ૨૫૦ જેટલા માસ્કની વહેચણી કરવામા આવી.