વિદ્યાર્થીનીઓએ વસુધારા ડેરી(આલીપોર) અને વેડછા – ડાંભેર સેવા સહકારી મંડળી, વેડછા મુલાકાત લીધી

24/02/2016 - 8 years ago

તા – ૨૪-૨-૨૦૧૬ ના રોજ M. A. Sem – II & IV ની વિદ્યાર્થીનીઓએ વસુધારા ડેરી(આલીપોર) અને વેડછા – ડાંભેર સેવા સહકારી મંડળી, વેડછા મુલાકાત લીધી. જેમાં Food packaging & Food packing બાબતે પ્રત્યક્ષ સમજ મેળવી.