શિક્ષકદિનની ઉજવણી

04/09/2021 - 3 years ago

તા. ૪/૯/૨૦૨૧ના દિને શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં ૩૬ વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શિક્ષણકાર્ય કર્યું. ઉપાચાર્ય રોહિત પ્રજાપતિ અને આચાર્ય તરીકે નિમેષ સેવકે ફરજ બજાવી

પ્રાં. સંધ્યાશેલતનું સન્માન કરવામાં આવ્યું એમણે વિદ્યાર્થીઓને આર્શીવચનો પાઠવ્યા.