Nutrition Counseling
25/02/2022 - 2 years ago
તા. ૨૫/૦૨/૨૦૨૨ ના રોજ આહાર અને પોષણ સલાહ કેન્દ્ર દ્વારા કોલેજની ૬ વિધ્યાર્થીઓને આહાર અને પોષણના પ્રશ્નો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
માર્ગદર્શક આપનાર વિધ્યાર્થીની ગૃહવિજ્ઞાન વિભાગની
એમ. એ. સેમ – ૪ મિસ્ત્રી પ્રિયા પ્રશાંતભાઈ રોલ ન. ૨૦૨૦૪