LPG સુરક્ષા પખવાડીયું અંતર્ગત ભારતગેસ દ્વારા સુરક્ષા પખવાડીયું ઊજવાઈ રહ્યું છે
29/12/2016 - 8 years ago
LPG સુરક્ષા પખવાડીયું અંતર્ગત ભારતગેસ દ્વારા સુરક્ષા પખવાડીયું ઊજવાઈ રહ્યું છે. જેને અંતર્ગત એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. તા – ૨૯-૧-૨૦૧૬ ને ૯:૦૦ કલાકે.