Best Out of West
26/02/2022 - 2 years ago
Best Out of West
ગૃહવિજ્ઞાન વિભાગની વિધ્યાર્થીનીઓએ તા. ૨૬/૦૨/૨૦૨૨ ના રોજ
Best Out of West Competitionની સ્પર્ધા યોજવામાં આવી અને West વસ્તુઓ માંથી
ખૂબ જ સુંદર કલાકૃતિઓ બનાવી. આ સ્પર્ધામાં ૩૧ વિધ્યાર્થીઓએ ભાગ લીધો.