મિઠાઈસ્પર્ધા
13/09/2021 - 3 years ago
ગૃહવિજ્ઞાન વિભાગ દ્વારા ૧3/૯/૨૦૨૧ના રોજ વાનગી સ્પર્ધા(મિઠાઈ) યોજવામાં આવી જેમાં ૨૮ સ્પર્ધકોએ અવનવી મિઠાઈ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો જેમાં.....
પ્રથમક્રમે - શીવાંગી લાડ ચમચમ બી.એ.સેમ-૩ ૧૦૯
દ્વિતીયક્રમે - સલીતા રાઠવા નારીયેલના લાડુ એમ.એ.સેમ-૩ ૨૦૨૧૧
તૃતીયક્રમે - મિસ્ત્રી પ્રિયલ સ્વીટ સ્ટફ સરપ્રાઇઝ એમ.એ.સેમ-૩ ૨૦૨૦૭
વિજેતા જાહેર થયા॰