ઉશનસ્ વ્યાખ્યાનમાળા

09/09/2021 - 3 years ago

તા. ૯/૯/૨૦૨૧નાં દિને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડના સંયુક્ત ઉપક્રમે મણિલાલ હ. પટેલનું અનુઆધુનિક ગુજરાતી કવિતામાં લોક

વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું. લાભાર્થી ૧૨૫ વિદ્યાર્થીઓ અને કોલેજનો શૈક્ષણિક સ્ટાફ