“ભાષા અને સાહિત્યમાં સંશોધનનું સ્વરૂપ અને પ્રવિધિ”

20/09/2021 - 3 years ago

ઓનલાઈન વ્યાખ્યાન તારીખ – ૨૦-૯-૨૦૨૧

સમય – ૧૧-૦૦  થી  ૧૨-૦૦

વિષય – “ભાષા અને સાહિત્યમાં સંશોધનનું સ્વરૂપ અને પ્રવિધિ”

વક્તાશ્રી – ડૉ. વસંત  ભટ્ટ

( પૂર્વ નિદેશક, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત  યુનિવર્સિટી, અમદાવાદ)

વ્યાખ્યાન શ્રેણીના અધ્યક્ષા – ડૉ. હંસા પરમાર (ઇ.આચાર્યા શ્રીમતી જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ)

રિસર્ચ કમિટીના અધ્યક્ષા – પ્રો. ડૉ. શોભના આર. ચાંપાનેરી

ભાગ લેનાર પાર્ટીર્સિપેન્ટની સંખ્યા – ૩૦