ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી હીરલબેન દેસાઈ દ્વારા હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓને આર્ટ ડીરેક્શન અને સ્ટેજ ડેકોરેશનમાં કારકિર્દી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું.
22/08/2019 - 5 years ago
ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી હીરલબેન દેસાઈ દ્વારા હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓને આર્ટ ડીરેક્શન અને સ્ટેજ ડેકોરેશનમાં કારકિર્દી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું.
Date: 22/08/2019
No of Student: 35
No of Faculty: 04