૭૫માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટી ખાતે યોજાયેલ પરેડ
15/08/2021 - 3 years ago
૧. વીર નર્મદ દ.ગુ. યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે એન.એસ.એસ. દ્વારા યોજાયેલ
પરેડમાં નેતૃત્વ કરતા નિમેષ સેવક
૨. ધ્વજવંદન માટે મહેમાનોને દોરી લાવતા નિમેષ સેવક
૩. વીર નર્મદ દ.ગુ. યુનિ. વાઈસ ચાન્સેલરના હસ્તે સન્માન સ્વીકારતા તેજલ ગવળી
૪. વીર નર્મદ દ.ગુ. યુનિ. વાઈસ ચાન્સેલરના હસ્તે સન્માન સ્વીકારતા નિમેષ સેવક
૫. ધ્વજવંદનના સમારંભમાં વાઈસ ચાન્સેલર અને મહેમાનો સાથે નિમેષ સેવક અને તેજલ ગવળી