
Home Science Club

તા – ૧૬-૧-૧૮ થી ૨૪-૧-૧૮ દરમ્યાન સર્ટી. કોર્ષ ઇન મેકીંગ ચોકલેટ, પંજાબી વાનગી અને બ્યુટીપાર્લર કોર્ષ ડો. રશ્મીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.
16/01/2018 - 7 years agoતા – ૧૬-૧-૧૮ થી ૨૪-૧-૧૮ દરમ્યાન સર્ટી. કોર્ષ ઇન મેકીંગ ચોકલેટ, પંજાબી વાનગી અને...
View Event
M. A. Home Sci. ની વિદ્યાર્થીનીઓએ કોલેજ નજીકનાં નિમ્ન આર્થિક સ્તરવાળા વિસ્તાર નવીનગરીમાં 19 મહીલાઓને પ્રચલિત વાનગીઓને મોડીફાઈ કરી તેમને નિર્દેશન થકી શિક્ષણ આપ્યું.
12/09/2017 - 8 years agoM. A. Home Sci. ની વિદ્યાર્થીનીઓએ કોલેજ નજીકનાં નિમ્ન આર્થિક સ્તરવાળા વિસ્ત...
View Event
ગૃહવિજ્ઞાનની વિદ્યાર્થીઓએ પ્રો. રેણુકાબેન પારેખના નિર્દેશન હેઠળ એઇડ્સ ઉપર વિવિધ રંગોલી તૈયાર કરી અને “જાગૃતતા એજ સલામતી” નો સંદેશ આપ્યો.
01/09/2017 - 8 years agoગૃહવિજ્ઞાનની વિદ્યાર્થીઓએ પ્રો. રેણુકાબેન પારેખના નિર્દેશન હેઠળ એઇડ્સ ઉપર વિવિધ...
View Event
P.G. ની વિદ્યાર્થીનીઓ માટે વિસ્તરણ વ્યાખ્યાન માળા હેઠળ ડો. યોગેશભાઈ દેસાઈનું “Project Planning & Project Report Preparation” વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું.
06/02/2017 - 8 years agoP.G. ની વિદ્યાર્થીનીઓ માટે વિસ્તરણ વ્યાખ્યાન માળા હેઠળ ડો. યોગેશભાઈ દેસાઈનુ...
View Event
ડો. રશ્મીબેન દેસાઇનાં વડપણ હેઠળ ‘સીવણ વર્ગો’ નો સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરવામાં આવ્યો. જેમાં વલસાડના ગાયત્રીબેન દેસાઈએ ઇન્સ્ટ્રકટર તરીકે સેવાઓ આપી.
04/01/2017 - 8 years agoડો. રશ્મીબેન દેસાઇનાં વડપણ હેઠળ ‘સીવણ વર્ગો’ નો સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરવામાં આવ્...
View EventLPG સુરક્ષા પખવાડીયું અંતર્ગત ભારતગેસ દ્વારા સુરક્ષા પખવાડીયું ઊજવાઈ રહ્યું છે
29/12/2016 - 8 years agoLPG સુરક્ષા પખવાડીયું અંતર્ગત ભારતગેસ દ્વારા સુરક્ષા પખવાડીયું ઊજવાઈ રહ્યું...
View Event
Prof. Sonal Raval દ્વારા Eggless cake અને આઈસીંગનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું.
12/08/2016 - 9 years agoProf. Sonal Raval દ્વારા Eggless cake અને આઈસીંગનું ડેમોન્સ્ટ્...
View Event
flower show
25/02/2016 - 9 years agoતા – ૨૫-૨-૨૦૧૬ ના રોજ M. A. Sem – II ની વિદ્યાર્થીનીઓ એ flow...
View Event
વિદ્યાર્થીનીઓએ વસુધારા ડેરી(આલીપોર) અને વેડછા – ડાંભેર સેવા સહકારી મંડળી, વેડછા મુલાકાત લીધી
24/02/2016 - 9 years agoતા – ૨૪-૨-૨૦૧૬ ના રોજ M. A. Sem – II & IV ની વિદ્યાર્થીનીઓએ વસુધાર...
View Event
“બેટી બચાવો બેટી વધાવો”
20/01/2016 - 9 years agoતા – ૨૦-૧-૨૦૧૬ ના રોજ ગૃહવિજ્ઞાન હોમસાયન્સ ની વિદ્યાર્થીનીઓએ મધ્યમવર્ગ ની ૧...
View Event