Committee

Home Science Club

Image
Demonstration Indian Sweets
04/02/2019 - 5 years ago

કોલેજના કેરીયર ગાઈડન્સ સેલમાં હોમ – સાયન્સ ડીપાર્ટમેન્ટનો ફાળો Demonst...

View Event
Image
હોમસાયન્સ, સાયકોલોજી અને ઇકોનોમીક્સ ડીપાર્ટમેન્ટમાં National Seminar યોજાયો જેનો વિષય હતો “Understanding Different Approaches towards Achieving wellbeing of Society.”
06/10/2018 - 5 years ago

હોમસાયન્સ, સાયકોલોજી અને ઇકોનોમીક્સ ડીપાર્ટમેન્ટમાં National Seminar&n...

View Event
Image
હોમસાયન્સ ડીપાર્ટમેન્ટ માં આથાવાળી અને ફણગાવેલી વાનગીની હરીફાઈ કરવામાં આવી જેમાં ૩૩ students અને 9 facultiesએ ભાગ લીધો.
10/09/2018 - 6 years ago

હોમસાયન્સ ડીપાર્ટમેન્ટ માં આથાવાળી અને ફણગાવેલી વાનગીની હરીફાઈ કરવામાં આવી જેમાં...

View Event
Image
હોમસાયન્સ ડીપાર્ટમેન્ટ માં One day workshop નું આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય “The Preparation of Teacher’s Manual study Material and Text Bank.”
20/07/2018 - 6 years ago

હોમસાયન્સ ડીપાર્ટમેન્ટ માં One day workshop નું આયોજન કરવામાં આવ્યું. ...

View Event
Image
ડો. રશ્મીબેનના માર્ગદર્શન હેઠળ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને હોમસાયન્સની વિદ્યાર્થીનીઓએ અને સ્ટાફે સક્રિય પણે પોતાનું યોગદાન આપ્યું.
26/02/2018 - 6 years ago

ડો. રશ્મીબેનના માર્ગદર્શન હેઠળ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આર્ટસ કોલે...

View Event
Image
ટી. વાય. બી. એ. હોમસાયન્સની વિદ્યાર્થીનીઓએ “સલામતી એજ સમજદારી” અને “બેટી બચાવો બેટી વધાવો” નાટકો રજૂ કરવામાં આવ્યાં.
27/01/2018 - 6 years ago

ટી. વાય. બી. એ. હોમસાયન્સની વિદ્યાર્થીનીઓએ “સલામતી એજ સમજદારી” અને “બેટી બચાવો બ...

View Event
Image
તા – ૧૬-૧-૧૮ થી ૨૪-૧-૧૮ દરમ્યાન સર્ટી. કોર્ષ ઇન મેકીંગ ચોકલેટ, પંજાબી વાનગી અને બ્યુટીપાર્લર કોર્ષ ડો. રશ્મીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.
16/01/2018 - 6 years ago

તા – ૧૬-૧-૧૮ થી ૨૪-૧-૧૮ દરમ્યાન સર્ટી. કોર્ષ ઇન મેકીંગ ચોકલેટ, પંજાબી વાનગી અને...

View Event
Image
M. A. Home Sci. ની વિદ્યાર્થીનીઓએ કોલેજ નજીકનાં નિમ્ન આર્થિક સ્તરવાળા વિસ્તાર નવીનગરીમાં 19 મહીલાઓને પ્રચલિત વાનગીઓને મોડીફાઈ કરી તેમને નિર્દેશન થકી શિક્ષણ આપ્યું.
12/09/2017 - 7 years ago

M. A. Home Sci. ની વિદ્યાર્થીનીઓએ કોલેજ નજીકનાં નિમ્ન આર્થિક સ્તરવાળા વિસ્ત...

View Event
Image
ગૃહવિજ્ઞાનની વિદ્યાર્થીઓએ પ્રો. રેણુકાબેન પારેખના નિર્દેશન હેઠળ એઇડ્સ ઉપર વિવિધ રંગોલી તૈયાર કરી અને “જાગૃતતા એજ સલામતી” નો સંદેશ આપ્યો.
01/09/2017 - 7 years ago

ગૃહવિજ્ઞાનની વિદ્યાર્થીઓએ પ્રો. રેણુકાબેન પારેખના નિર્દેશન હેઠળ એઇડ્સ ઉપર વિવિધ...

View Event
Image
P.G. ની વિદ્યાર્થીનીઓ માટે વિસ્તરણ વ્યાખ્યાન માળા હેઠળ ડો. યોગેશભાઈ દેસાઈનું “Project Planning & Project Report Preparation” વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું.
06/02/2017 - 7 years ago

P.G. ની વિદ્યાર્થીનીઓ માટે વિસ્તરણ વ્યાખ્યાન માળા હેઠળ ડો. યોગેશભાઈ દેસાઈનુ...

View Event